સામાન્ય જ્ઞાન

પ્રતિયોગીતા પરિક્ષા લક્ષી સામાન્ય જ્ઞાન ભાગ ૧

પ્રતિયોગીતા પરિક્ષા લક્ષી સામાન્ય જ્ઞાન ભાગ ૧

નમસ્કાર મિત્રો ! પ્રતિયોગીતા પરિક્ષા ની તૈયારી કરવી હોય તો એમાં સૌથી પહેલા નંબર પર સામાન્ય જ્ઞાન આવે અને તેના માટે અમે તમારા માટે લાવ્યા છીએ એક જ લાઈન વાળા સામાન્ય જ્ઞાન સવાલ જવાબ, તો ચાલો વાંચન કરીએ અને આપણા સામાન્ય જ્ઞાન ને મજબુત બનાવીએ.

પ્રતિયોગીતા પરિક્ષા લક્ષી સામાન્ય જ્ઞાન ભાગ ૧

( Competitive Exam General Knowledge  Part 1, Competitive Exam Gk, Samanya GK 2019, Samanya Gyan, Gujrati GK, Gujrati Samanya Gyan, General Knowledge in Gujrati )

૧)  ભારત મા મ્યુનીસીપલ ગવર્નન્સ ક્યાં વર્ષ થી અસ્તિત્વ મા આવ્યું?  : વર્ષ ૧૬૮૭

૨) સંગીત ના સાધનો બનાવવા માટે કઈ મિશ્રધાતુ વપરાય છે ? : પિત્તળ(બ્રાસ)

૩) નાગરિક સંરક્ષણ ધારો – ૧૯૫૫ શા માટે ઘડાયો છે ? : અસ્પૃશ્યતા(ગુનાઓ) આચરણ ના શિક્ષાપાત્ર ગુના માટે

૪) કેન્દ્ર સરકાર ની વહીવટી કામગીરી ની સમીક્ષા સૌપ્રથમ કોને કરી હતી ? : એન.ગોપાલસ્વામી આયંગર

૫) પંચાયતીરાજ પ્રણાલી નો અમલ સૌપ્રથમ ક્યાં રાજ્ય મા કરવામાં આવ્યો ? : રાજસ્થાન 

૬) ગાંધીજી ના પરમ મિત્ર બેરિસ્ટર જીવણલાલ દેસાઈ દ્વારા આપવામાં આવેલા અનુદાન ની જમીન ઉપર શેનું નિર્માણ કરવામાં આવ્યું ? : કોચરબ આશ્રમ

૭) ઓઝોન સ્તર ના ભંગાણ માટે CFC શેમાંથી ઉત્પન્ન થાય છે ? : ફ્રીઝ અને એરકંડીશનરમાંથી

૮) કેન્દ્ર સરકાર દ્વારા પંચાયતોને અનુદાન આપવાની શરૂઆત ક્યારથી થઇ ? : ૭૩મા બંધારણીય સુધારા બાદ

૯) ભારતમાં ૭૩મો બંધારણીય સુધારો ક્યાં વર્ષ થી અમલ મા મુકવામાં આવ્યો ? : વર્ષ ૧૯૯૨

૧૦) ગુજરાતમાં હડપ્પીય સંસ્કૃતિના અવશેષો પહેલા વહેલા કઈ સાલ મા પ્રાપ્ત થયેલા ? : ઈ.સ. ૧૯૩૫

૧૧) સહકારી બેંકો માટેનો કાયદો ‘ ધ બેન્કિંગ રેગ્યુલેશન ‘ (કો-ઓપરેટીવ સોસાયટીઝ) ક્યાં વર્ષ મા લાગુ કરાયો ? : વર્ષ ૧૯૬૬

૧૨) રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ના ગવર્નર તરીકે નિમણુંક પામેલ ઊર્જિત પટેલ રીઝર્વ બેંકના કેટલામાં ગવર્નર છે ? : ૨૪માં

૧૩) પબ્લિક પ્રોસીક્યુટર ની નિમણુંક કોણ કરે છે ? : રાજ્ય સરકાર

૧૪) ‘ ગ્રામપંચાયત અને ગ્રામસભા વચ્ચે નો સંબંધ પ્રધાનમંડળ અને વિધાનસભા જેવો હોવો જોઈએ ‘ આ વિધાન કોનું છે ? : જયપ્રકાશ નારાયણ

૧૫) ક્રાંતિકારી સરદારસિંહ રાણા નું જન્મસ્થળ જણાવો ? : લીમડી

જરૂર વાંચો : ગુજરાત યુનિવર્સીટી ની યાદી સ્થળ સાથે ૨૦૧૯

૧૬) માહિતી અધિકાર ધારો ભારત ની સાંસદે ક્યારે પસાર કર્યો ? : ૧૫-૦૬-૨૦૦૫

૧૭) કોને ભારત ના આધુનિક લીલાવિદ્યા ના પિતા કહેવામાં આવે છે ? : પ્રોફેસર આયંગર

૧૮) ભારતીય બંધારણ ની ૩૭૦ મી કલમ કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી ?  : એન. ગોપાલસ્વામી આયંગર

૧૯) ગુજરાત મા મહાનગરપાલિકાને મોબાઈલ ટાવર ઉપર વેરો નાખવાની સત્તા ક્યારે આપવામાં આવી ? : વર્ષ ૨૦૧૧

૨૦) આંતકવાદી પ્રવૃતિઓને અટકાવવા ઘડાયેલ TADA ના કાયદાનું પૂરું નામ જણાવો ? : Terrorist and Disruptive Activities(Prevention) Act

૨૧) હવામાન ની સચોટ જાણકારી મળે એ હેતુસર તા. ૮ સપ્ટેમ્બર ૨૦૧૬ ના રોજ ઈસરો દ્વારા ઉપગ્રહ છોડવામાં આવ્યો. આ ઉપગ્રહ નું નામ જણાવો ? : GSLV-F05

૨૨) તપાસપંચ ધારો ક્યારે ઘડવામાં આવ્યો ? : ..૧૯૫૨

૨૩) ભૂચર મોરીની લડાઈ ક્યાં ગામ પાસે થઇ હતી ? : ધ્રોલ

૨૪) રેશમી કાપડ બનાવવા માટે રેશમ ના કીડા ઉછેર ને શું કહે છે ? : સેરીકલ્ચર

૨૫) હાઇકોર્ટ ના પ્રથમ મહિલા ન્યાયમૂર્તિ કોણ હતા ? : લીલા શેઠ (હિમાચલ પ્રદેશ)

૨૬) ભારતીય સેનામાં જોડાનાર પ્રથમ મહિલા કોણ હતા ? : પ્રિયા ઝીંગાન

૨૭) રૂધિર જામી જવાની ક્રિયા માટે કયું ખનીજ દ્રવ્ય જરૂરી છે ? : કેલ્શિયમ

૨૮) પાણીની સપાટી પરથી વસ્તુ જોવા માટે સબમરીનમાં વપરાતા સાધનને શું કહેવામા આવે છે ? : પેરિસ્કોપ

૨૯) ‘એરોનોટીક્સ’ શાનું વિજ્ઞાન છે ? : ઉડ્ડયન

૩૦) ‘ભદ્ર’ વૃક્ષ એટલે કયુ વૃક્ષ  : લીમડો

સામાન્ય જ્ઞાન ઈબૂક : નવનીત જનરલ નોલેજ બુક પીડીએફ ડાઉનલોડ ફ્રી

૩૧) બંધારણ ની કઈ કલમ હેઠળ રાષ્ટ્રપતિ રાજ્યપાલ ની નિમણુંક કરે છે ? : કલમ ૧૫૫

૩૨) ક્યાં રાજ્યપાલ ના સમય મા બે વાર રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું  હતું ? : કે. કે. વિશ્વનાથન

૩૩) મધ્યકાલીન યુગના પદ્યવાર્તાકાર શામળ નું વતન હાલ અમદાવાદ નો કયો વિસ્તાર છે ? : ગોમતીપુર

૩૪) રાણકીવાવ મા આવેલી કઈ શિલ્પકૃતિ પ્રખ્યાત છે ? : મહિષાસુર મર્દિની

૩૫) બોમ્બ બનાવવા અંગેની ‘ગોરિલા વોરફેર ‘ પુસ્તિકા કોણે પ્રગટ કરી હતી ? : છોટુભાઈ પુરાણી

૩૬) પુખ્ત વ્યક્તિ ના રૂધિર નું પ્રમાણ (જથ્થો) કેટલું હોય છે ? : લીટર

૩૭) વિશ્વ રક્તદાતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ? :  ૧૪ જૂન

૩૮) ભારત મા પશુઓનો સૌથી મોટો મેળો ક્યાં ભરાય છે ? : સોનપુર

૩૯) ભરૂચ મા રહેનાર પ્રથમ ગ્રીક નાવિક કોણ હતો ? : પેરિપ્લસ

૪૦) સિંધુ નદી ક્યાં સાગર ને મળે છે ? : અરબ સાગર

૪૧) હીરક મહોત્સવ ક્યારે ઉજવાય છે ? : ૬૦ વર્ષે

૪૨) કયો ગ્રહ વોટરી પ્લેનેટ ના નામે પણ ઓળખાય છે ? : પૃથ્વી

૪૩) પેટ્રોલોજી મા શેનો અભ્યાસ થાય છે ? : ખડક

૪૪) લસણ ની વિશિષ્ટ ગંધ નું કારણ શું છે ? : સલ્ફર નું સંયોજન

૪૫) એક હોર્સ પાવર એટલે કેટલા વોટ ? :  ૭૪૬ વોટ

૪૬) માનવશરીર ના ક્યાં અંગ પર પરમાણુ વિકિરણ ની અસર સૌથી વધુ થાય છે ? : ત્વચા

૪૭) ભારત ના મુખ્યચુંટણી કમિશનર નસીમ ઝૈદી કેટલામાં ક્રમના ચુંટણી કમિશનર છે ? : ૨૦માં

૪૮ ) રાષ્ટ્રપતિ ને દરમાસે કેટલો પગાર આપવામાં આવે છે ? : ૧.૫૦ લાખ

૪૯) બંધારણ ની ઝંડા  સમિતિ ના અધ્યક્ષ કોણ હતા ? :જે. બી. કૃપલાણી

૫૦) કાનુન દ્વારા સ્થાપિત પ્રક્રિયા શબ્દ ક્યાં દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે ? : જાપાન

સ્પર્ધાત્મક પરીક્ષાઓ ની તૈયારી કરતા આપના મિત્રો, સગા સબંધીઓ ને અમારી વેબસાઈટ Facebook, Twitter, Whatsapp કે પછી Telegram વડે SHARE પણ કરી શકો છો જેથી અપને સ્પર્ધાત્મક પરીક્ષા માં ઉત્તીર્ણ થવા માટે મદદ મળી સકે અમારી તરફ થી. ધન્યવાદ મિત્રો!

Leave a Reply