ઈ-પુસ્તકો

લિબર્ટી ગુજરાત પરિચય બુક પીડીફ ડાઉનલોડ ફ્રી

Liberty Gujarat Parichay Book

તમારી આવનારી ગુજરાત ની પ્રતિયોગીતા પરીક્ષાઓ ની તૈયારી કરવા માટે લિબર્ટી ગુજરાત પરિચય બુક પીડીએફ ડાઉનલોડ ફ્રી કરો. લિબર્ટી ગુજરાત પરિચય બુક પીડીફ ગુજરાતી ભાષા માં ઉપલબ્ધ છે. આ પુસ્તક દરેક પ્રકાર ની પ્રતિયોગીતા પરીક્ષાઓ ની તૈયારી કરતા છાત્રોં માટે ખુબજ ઉપયોગી છે.

લિબર્ટી પ્રકાશન ની ગુજરાત પરિચય બુક ૨૦૧૯

લિબર્ટી ગુજરાત નો પરિચય બુક પીડીફ મુખ્ય ટોપિક્સ :

  1. ગુજરાતનો ઈતિહાસ
  2. ગુજરાતના ઉત્તમ શાસનકર્તાઓની શાસન પદ્ધતિઓ
  3. ગુજરાતમાં પંચાયતીરાજની ભૂમિકા
  4. ગુજરાતનો સાંકૃતિક વારસો
  5. ગુજરાત ની બોલીંઓ અને સાહિત્ય, સામાજિક વિકાસ પર સાહિત્ય no પ્રભાવ
  6. ગુજરાતના સમાજ સુધારકો, તેમની વિચારસરણી અને કાર્યો
  7. ગુજરાત ના તહેવારો, ઉત્સવો, તેના રીતી-રીવાજ, વેશભૂષા તથા આભુષણ મેળાઓ અને યાત્રાધામો

Liberty Gujarat Parichay Book Pdf માં ઉપર બતાવેલ બધા ટોપિક્સ પેર વિસ્તાર થી મહત્વપૂર્ણ વિસ્તાર થી માહિતી જાણવા અને સમજવા મળશે.

સામાન્યજ્ઞાન  બૂક:  નવનીત જનરલ નોલેજ બુક પીડીએફ ડાઉનલોડ ફ્રી

લિબર્ટી ગુજરાત પરિચય બુક ( Liberty Gujarat Parichay Book Pdf ) પીડીફ ડાઉનલોડ ફ્રી કરવા માટે નીચે ધીધેલ ડાઉનલોડ લીંક પર ક્લિક કરીને તમે લિબર્ટી ગુજરાત પરિચય બુક પીડીફ ડાઉનલોડ ફ્રી કરી સકશો.

લિબર્ટી ગુજરાત પરિચય બુક પીડીફ

(લિબર્ટી ગુજરાત સામાન્ય જ્ઞાન બૂક, Liberty Gujarat Parichay Book Pdf, Liberty Gujarat no Parichay Book Pdf, Gujarat ek Parichay Pdf, Liberty Gujarat Information Book Pdf)

આ પણ વાંચો: ગુજરાત યુનિવર્સીટી ની યાદી સ્થળ સાથે ૨૦૧૯

અગત્ય ની નોંધ: તમારી આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ ની તૈયારી કરવા માટે Railwaycareer.com  બનાવામાં આવી છે. અમારી વેબસાઈ માં જે આભ્યાસ સામગ્રી ઉપલબ્ધ છે એમના માલિક અમે નથી અને અમે આભ્યાસ સામગ્રી નું સ્કેન પણ કરેલ નથી જે અમારી વેબસાઈટ પેર ઉપલબ્ધ છે તે બીજી વેબસાઈટ માંથી લીધેલું છે.  કોઈ પણ પ્રકાર ના પ્રોબ્લેમ હોય અમારી વેબસાઈટ ના આભ્યાસ સામગ્રી ને લગતા તો અપને સંપર્ક કરો.

સ્પર્ધાત્મક પરીક્ષાઓ ની તૈયારી કરતા આપના મિત્રો, સગા સબંધીઓ ને અમારી વેબસાઈટ Facebook, Twitter, Whatsapp કે પછી Telegram વડે SHARE પણ કરી શકો છો જેથી અપને સ્પર્ધાત્મક પરીક્ષા માં ઉત્તીર્ણ થવા માટે  મદદ મળી સકે અમારી તરફ થી. ધન્યવાદ મિત્રો!

Leave a Reply